________________
શ્રી નેમિ સૌરભ અહીં આઠેક દિવસ સ્થિરતા કરી પૂજ્યશ્રી જૈતારણ પધાર્યા. ચાર દેરાસરે હતા. જેનોની વસતી ઘણું હતી. અહીં જ્ઞાનભંડારમાં સુવર્ણાક્ષરે લખાયેલ શ્રી ભગવતી સૂત્ર વગેરે ગ્રંથના દર્શન કરી બિલાડા આવતા માર્ગમાં કેકડી આવતા પૂજ્યશ્રીને એકાએક ઠરલા થઈ ગયા.
એક દિવસમાં ૫૦ ઠલા થઈ ગયા. બિલાડા પધારીને દેશી ચેપગ્ય ઉપચાર શરૂ કર્યા તેથી ધીરે ધીરે સ્વસ્થતા આવી ગઈ. - બિલાડામાં પ જિનમન્દિરે હતા. સ્થાનકવાસીની વસતી વધુ હોવાથી દેરાસરમાં આશાતનાઓ થતી પૂજ્યશ્રીએ ઉપદેશ દ્વારા બંધ કરાવી, અને જિર્ણ દેરાસરને ઉદ્ધાર પણ કરાવ્યું. મંદિર તેમજ મૂર્તિનું મહત્વ સહુને સમજાવ્યું, એક ઝટ * * * * * * * * * * * * * * * છુ ધર્મ શ્રવણનું પ્રત્યક્ષ ફી શું?
શ્રદ્ધાપૂર્વક પૂજ્ય ગુરૂદેવના વ્યાખ્યાને શ્રવણ * જ થાય છે. ચિંતવન કરતાં, ભાવિક ક્રેતાના હૈયામાં
વિષની અસારતા અને સંસારની ભયાનકતાનું * સજ પણ ભાન ઊભું થાય, દયા-દાન-શીલ તપ * વગેરેની કંઈક સાધના થાય તેથી પાંચેનિઝના ૨૩ ૯ આ વિષયે પ્રત્યેને રાગ-પ્રેમ કાંઈક મળે પડતે . જણાય. એ જ ધર્મનું પ્રત્યક્ષ લાભ-ફળ છે.
* * * * * શ ક ક ક ક ઝ ઝ 2
* * *
છે જે
*
*
* * * * *
* *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org