Book Title: Nemisaurabh Part 1
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 587
________________ શ્રી નેમિ સૌરા સાધુપણું પાળનાર આત્માએ શરીરને તથા વસ્ત્રાદિના બાહ્યમાળથી જુગુપ્સા - દુર્ગચ્છા ન કરાય. તે તે તેમનું આભૂષણ છે. આ વાત કાયમ સ્મૃતિ રહે, માટે સાધુપદની આરાધના શ્યામવણે થાય છે. દર્શનપદ સુદર્શન ચક્રસમું છે. એ ચક ઉજવળ હોવાથી દર્શન પણ શ્વેતવણું છે. જેમ અંધકારને નાશક પ્રકાશ, એમ અજ્ઞાનનું નાશક સમ્યમ્ જ્ઞાન. એટલે એ પણ પ્રકાશક હોવાથી શુકલ છે. એ જ રીતે ચારિત્રને મોહ દુશ્મન છે. મહ-અંધકારને ઉલેચનાર ચારિત્ર છે. માટે તેની આરાધના ય સુફલવણે થાય છે. અને નિકાચિત–શ્યામવર્ણ કમલને દૂર કરવા માટે તપ પદ પણ વેત વણે આરાધાય છે. ધાર્મિક અને સાહિત્યિક એ ઉભય દષ્ટિએ આવું સુંદર સમાધાન મળવાથી ચાદમલજી અને પંડિતજી સાનંદાશ્ચર્ય પામ્યા. તેઓને અપાર સંતોષ થયે, તેઓ બેલ્યા કે : “હું ઘણું વિટાનોને મળે પણ કય થથી આ ખુલાસે ન મળે, આપ સા અને સાહિત્યને આટલે ઊંડે અને ગાઢ બોધ છે, તે હું જાણતો ન હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612