________________
શ્રી નેમિ સૌરભ પૂજ્યશ્રીના અસાધારણ અને સર્વ શાસ્ત્રાવગ્રાહી જ્ઞાનની જાણ થઈ, એટલે તેઓ પિતાના પંડિતજીને લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા.
પૂજ્યશ્રી સાથે વ્યાખ્યાન, ન્યાય તથા આગમ વિગેરે વિષેની ચર્ચાઓ કરી, પૂજ્યશ્રીએ પણ તેમના પ્રશ્નોના સચોટ ઉત્તરે આપવા સાથે સામે એવા ગૂઢ પ્રશ્નો કરવા માંડયા કે ઘડીભર પંડિતજીને પણ જવાબ આપતાં વિચાર કર પ. પૂજયશ્રીની આવી તલસ્પર્શી છતાં અગર્વ-વિદ્વત્તા જોઈને શ્રી ચાંદમલજી તથા પંડિતજી મને મન પ્રસન્ન થયા. પૂજ્યશ્રી પ્રત્યે તેમને ખુબ બહુમાન થયું. પછી ઢઢ્ઢાજીએ નવપદના વર્ણ વિષયક પિતાની વર્ષોની વણઉકેલ શંકા પૂજ્યશ્રી પાસે રજુ કરી.
" પૂજયશ્રીએ એના સમાધાનમાં ફરમાવ્યું સાહિત્ય માં “રસ અને તેના ૯ ભેદ આવે છે, એ ૯ રસના જુદા જુદા વણી છે, જેમ ચુંગાર રસને ચામું વર્ણ, શાન્ત રસને વેતવર્ણ વિ. જે કે રસ તે અરૂપી છે
બ્રહ્માનંદ-આત્માનંદ સ્વરૂપ સિદ્ધચક્રજી
છે. છતાંય તેના વર્ણની
*
* *
नमोदसण
P
#I
:
૧
G
છે કે NR Vmles.
એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org