________________
શ્રી નેમિ સૌરણ
સઘપતિ એટલે સઘના સ્વામી એવા અર્થ આ શાસનમાં નથી લેવાતા, પશુ સંઘને પેાતાનેા પતિ માનનાર વિનમ્ર પુરુષ તે સંઘપતિ એવા ખાસ અ થાય છે. માટેજ સંઘના યાત્રિકે તેમને સંઘપતિ માને છે.
સમગ્ર શ્રી જિનશાસનની એ આગવી વિશિષ્ટતા છે કે તેમાં અહમને માથે નહિ, પણ પગની પાનીએ રાખવાની જ વાત પર સઘળા ભાર છે. માટે તેને જીવનમંત્ર શ્રી નમસ્કાર મહામંત્ર નવકાર હાય છે.
સૌને માટે જેસલમેરની તીથ યાત્રા દુલ ભ લેખાય છે. તે યાત્રા કર્યા પછી જે રસ્તે શ્રીસ ંઘ આવેલે તેજ રસ્તે પાછે . માર્ગમાં વાસણા ગામે અગાઉની જેમ આ વખતે પણ પાણીની તંગી હતી. અગાઉની જેમ ધોધમાર વરસાદ આવ્યા અને પાણીની તંગી સહેજમાં દુર થઈ .
જે પ્રદેશમાં ત્રણ વર્ષે એકાદ વાર સારા વરસાદ આવે છે. એ પ્રદેશમાં એક જ માસમાં બે વાર સારા વરસાદ આવવાથી તે ગામના લેાકેા આ શ્રીસ‘ઘના તેમજ સંત પુરૂષોના ચમત્કાર માનવા લાગ્યા. અનુક્રમે સંઘ લેોદી આવ્યે. સધે ભારે સામૈયુ યુ. ત્યાંના શ્રી સ ંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે આગ્રહ ભરી વિનંતી કરી. પૂજ્યશ્રીએ જેવી ક્ષેત્રસ્પર્શ ના કહીને તેને સ્વીકાર કર્યાં. પૂજ્યશ્રી કલેાદી રાંકાચા,
Jain Education International
૪૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org