________________
શ્રી નેમિ સૌરભ
*.*
/
=
=
=
=
છે
કિરણ બેંતાલીસમું...
ફલોદીમાં ભવ્ય ચાતુર્માસ
ભારતના કોઈ પણ શહેરમાં ન હોય એવું - અડ ઉપાશ્રય અહીં ફલદીમાં હતે. ૮૪ ગચ્છના ઉપાશ્રય હતા. ચોર્યાસી ગચ્છમાંથી કોઈપણ ગચછના સાધુ આવે, તે આ ઉપાશ્રયમાં ઉતરતા.
ચીભુજાના ઉપાશ્રયે પૂજ્યશ્રી સપરિવાર ચાતુર્માસે બિરાજ્યા અને ૮૪ ગચ્છના ઉપાશ્રયે હંમેશાં વ્યાખ્યાન આપતા.
પૂજ્યશ્રીના ઉપદેશામૃતને અંતઃકરણમાં ઝીલીને અડીના ત્રણ ધનવાન તથા ગુણવાન ગૃહસ્થ, શ્રી માણેકલાલજી કચર, શ્રી શિવલાલજી કેચર, તથા શ્રી શીવ દાનજી કાનુગાએ એક એક સ્થાયી ધર્મકાર્ય કરવાને નિર્ણય કર્યો.
શ્રી માણેકલાલજીએ તળાવના કિનારે શ્રી મહાવીર પ્રભુનું નૂતન જિનાલય બંધાવવાનું નકકી કર્યું.
- ૪૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org