________________
શ્રી નેમિ સૌરભ ત્રણ લાખનો ખર્ચ થયે હતે. પણ એ સંઘવી બધુઓને ઉત્સાહ અમાપ હતે. તેઓ વિશુદ્ધ ચિત્તની ભાવનાથી આ બધે લાભ લઈ રહ્યા હતા. પૂણ્યમાગે વપરાયેલી લક્ષ્મી પણ પુણ્યાનુબંધી–પુણ્યની લક્ષ્મીને વધારે જ છે ઘટવા દેતી નથી. આ ઘટનામાં પણ એવું જ બન્યું કે ફલેદીમાં જ સંઘવી ઉપર મદ્રાસથી તાર આવ્યો કે, “ કપૂરના વ્યાપારમાં ૩ લાખ રૂ.ને નફો થયે છે.” સંઘ સમક્ષ સંઘવીએ તાર વાંચી સંભળાવ્યું. અને સંઘવી ભાઈઓએ કહ્યું, “ધર્મના પ્રભાવે શ્રી સંઘને સર્વ ખર્ચ આવી ગયે. અને અમારી મૂળ મુડી તે અકબંધ જ રહી છે.” ધર્મનો પ્રભાવ -
સંઘવી કહેવા લાગ્યા, “અમારા માતૃશ્રીએ ઘાસના ભારા લાવી મજુરી કરી અમારૂં પિષણ કર્યું હતું. કેઈક્રવાર અમે ઘીની માગણી કરતાં તે અમારા માતૃશ્રી કહેતાં કે, “આજે તમને ઘી આપું તે કાલે જેટલા કયાંથી ખાઈશું ?” આવી ગરીબ સ્થિતિ અમારી હતી. પણ કોઈ શુભ પળે અમને મદ્રાસ જવાની બુદ્ધિ થઈ, અને ત્યાં ભાગીદારીમાં દુકાન કરી ક્રમે સારા દિવસે આવ્યા.”
પ્રથમ વર્ષે અમે ૧૫૦૦૦] પંદર હજાર કમાયા,
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org