________________
શ્રી નેમિ સૌરભ
કાળના
કોઈ પણ જૈનાચાર્યે રાજયાશ્રયની ઇચ્છા કર્યાના એક પણ દાખલો નથી. જયારે જુદા-જુદા અનેક રાજા–દરબાર-શહેનશાહા વિગેરે જૈનાચાાને આશ્રય લીધાના અનેક દાખલા ઈતિહાસમાં છે.
આવું ત્યારે બને છે જ્યારે પૂ. આચાય દવામાં નખશિખથી શાસનકિત ઉભરાવા માંડે છે,
1
મહારાજાએ તેજ-પ્રભાવિત થઇને પૂજયશ્રીને નમ્રતા પૂવક વિનંતી કરી કે “આ પ્રદેશ બહુ જ વકટ છે. અહી સુધી આવવું બહુ જ દુષ્કર ગણાય. ફૂલની આંધી-વ ટાળીયાના પાર નહિ, પણ આપશ્રી ધર્મોના અલૌકિક પ્રભાવથી જ શ્રી સંઘ સાથે નિવને પધાર્યાં છે, માટે હવે અહી સ્થિતા કરે.”
આ જેસલમેરના મહારાજાના આગ હાવા છતાં ચૂ પૂજ્યશ્રીએ ‘ના’ ફરમાવી, વળી મહારાજાએ પૂજયશ્રી ને પાલખી-છડી-પટાવાળા વિગેરે પેાતાના રાજય તરફ થી રાખવા માટે વિનમ્ર વિનંતી કરી. પણ પાતાની સાધુમર્યાદા સમજાવીને પૂજ્યશ્રીએ એ વાતના અવીકાર 1. આથી પૂજયશ્રીના શુદ્ધ ચારિત્રમળથી મહારાજા ખૂબ પ્રભાવિત થયા અને પૂજયશ્રીની ત્યાગ ભાત્રનાને
નમી પડયા.
૨૯
તી ચાત્રા ખુબ ભાવપૂર્વક શ્રી સંઘ સાથે કરી
Jain Education International
૪૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org