________________
શ્રી નેમિ સૌરભ એ સમજાવ્યું. દિવાને સ્ટેટ તરફથી થયેલી એ માંગણી છોડી દીધી.
શ્રી સંઘને ધામધુમથી નગર પ્રવેશ થયો. શ્રી સંઘના સંઘવીનું રાજય તરફથી શાલ-દુશાલા આપીને સન્માન કર્યું. સંઘવીએ પણ મહારાજાને નજરાણું ધયુ.
ધર્મરક્ષાની બાબતમાં ઢીલા પડવું યા નમતું જોખવું એ નિર્માલ્યતા છે. એ પૂજ્યશ્રીએ આજે ફરીવાર પુરવાર કર્યું.
અપૂવ ઉલ્લાસપૂર્વક શ્રી સંઘ નગર પ્રવેશ કરીને શ્રી સંઘ સાથે પૂજયશ્રી તીર્થયાત્રા કરી. નાનામેટા જિનબિઓને ભાવઉલ્લાસથી જુહારીને સો યાત્રિક ભાવવિભોર બન્યા. બધાય જિનેશ્વરને નમી નમીને ભાવ ભક્તિ–ભાવવા લાગ્યા, “આજ મનેરી સવી ફલ્યા ” એમ માનતા તીર્થયાત્રાથી ખુબ ઉલાસ મના. સો યાત્રિકે એ પૂજા ત્યવંદન કરી ધર્મશાળાએ આવીને એકાસણુ કયો. સર્વે ના મન આજે ખુબ ઉલાસમાં હતા.
બપિ વ્યાખ્યાન થયું. દિવાન વિગેરે અધિકારી વર્ગ મળવા આવ્યા. પૂજ્યશ્રીને મહારાજા સાહેબને રાજમહેલમાં પધારી વ્યાખ્યાન સંભળાવવા વિનંતી કરી. પૂજ્યશ્રી બે લાભાલાભને વિચાર કરી બીજે દિવસે ૨.જ મહેલમાં વ્યાખ્યાન રાખ્યું.
૪૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org