________________
શ્રી નેમિ સૌરભ . મુલચંદજી ખીચીયા તથા ડેડવા ગામના પણ કોલંદ્રિ ગામમાં રહેતા શ્રી ધૂલચંદજીને ઉપદેશ આપતાં તેમણે રાણકપુરજીની દેરીઓના જીર્ણોદ્ધાર માટે શેઠશ્રી આ. કે. ની પેઢીમાં સારી એવી રકમ ભરાવી.
આ અરસામાં પાલડી (સિહી સ્ટેટ)ના બે ભાઈઓ શાહ અમીચંદજી તથા શ્રી ગુલાબચંદજી પૂજ્યશ્રી પાસે આવ્યા. અને વિનંતી કરી કે, “દેવગુરૂની કૃપાના પ્રભાવે અમારા દિલમાં શ્રી સિદ્ધગિરિજીને હરિ પાળા સંઘ કાઢવાની ભાવના જાગી છે. અને તે સંઇ આપશ્રીની પૂણ્ય-નિશ્રામાં જ કાઢો છે.”
પૂ-યશ્રીને વિનંતિ કરે છે. જવાબમાં પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે, “અમે ફકત બે વર્ષથી જ આ ક્ષેત્રમાં આવ્યા છીએ. હજી અમારે મારવાડ–મેવાડમાં વિચરવાની ભાવના છે. અહી શાસનનાં ઘણું કાર્યો અમારે કરવાનાં છે. એટલે હાલમાં ગુજરાતસૌરાષ્ટ્ર તરફ વિચારવાની ગણત્રી નથી. જો તમારે
૪૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org