________________
શ્રી નેમિ સૌરભ ફલેદી આવીને પૂજ્યશ્રીએ સકળ શ્રી સંઘના સમાચાર ત્યાંના આગેવાનોને પૂછયા. પૂજ્યશ્રીના હસ્યામાં સંઘ વાત્સલ્ય માતા સમાન હતું. એટલે તેઓશ્રી જ્યાં પધારતા ત્યાંના પહેલાં સંઘના સઘળા સમાચારથી માહિતગાર થતા.
અહિં પૂજ્યશ્રીને જાણવા મળ્યું કે –
ફલેદી સંઘમાં બે પક્ષે પડયા હતા. એક બાજુ ગુલેચ્છાભાઈઓ અને બીજી બાજુ આખું ગામ હતું. ગુલેછાઓને જ્ઞાતિ બહાર કરાયા હતા. આ કલહને શમાવવા માટે આજ સુધી અનેક પ્રયત્ન કર્યા હતા, છતાં શ્રી સંઘમાં સંપ થયે ન હતે.
પૂજ્યશ્રીની સાથે રહેલા મરુધર કેસર મુનિશ્રી જ્ઞાનસુંદરજી મહારાજે આ હકીકત પૂજ્યશ્રીને જણાવીને કહ્યું કે, “આમાં વચ્ચે પડવા જેવું નથી સાહેબ.”
પણ પૂજ્યશ્રી તે નેખી માટીના માનવી હતા. અશકય” જેવી વાત તેમના મનને ચેપડામાં હતી નહિ અને તેમાંય શ્રી સંઘમાં સંપ કરાવવાની બાબતમાં તે પૂજ્યશ્રી ખરેખર નિષ્ણાત હતા. કારણ કે તેઓ શ્રી જ આ કલેશનાં સમાધાન માટે પં. શ્રી હર્ષ મુનિજી મહારાજ રાધનપુરવ ળા શ્રી વીરવિજયજી ગણિ ઉપકેષગરીય જ્ઞાન સુંદરજી તથા સ્થાનકવાસી રાજમુનિજી વિ. એ ઘણું મહેનત કરેલ તે આ કાર્યમાં બધાને નિષ્ફળતા મળેલ.
૪૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org