________________
શ્રી નેમિ સૌરભ
ના રૂંવાડે રૂંવાડે . અનેકાન્તવાદ પરિણમેલેા હતે. ન્યાયના પાતે સ્વામી હતા અને પક્ષાને બહુ ધીરજથી ખરેખર સાંભળવાની અદ્દભુત કુલા પૂજ્યશ્રીએ સિદ્ધ કરી હતી.
પૂજ્યશ્રીની બુદ્ધિ અને કુનેહ અસાધારણ હતી. એટલે પૂજયશ્રીએ ટ્વેદીના શ્રી સંઘમાં સંપ કરાવવાના પ્રયત્ન શરૂ કર્યાં, અન્ને પક્ષના આગેવાનેાને એલાવીને કર્યું: “માંહેામાંડે કલેશ કરવાથી શ્રીસંઘ નબળેા પડશે, સંઘના કાર્યો ખાર ભે પડશે. પરસ્પર અન્ને વચ્ચેનુ' અન્તર ઘટાડનારા જ સાચા ધમી પુરુષ કહેવાય છે.’
આપણા શાસન નાચક્ર મહાવીર પરમાત્માએ સવ જીવા સાથે મૈત્રીભાવ રાખવાની આજ્ઞા ફરમાવી છે. કાઈ જીવના તિરસ્કાર કરવાની વાત આપણા એક પણ શાસ્ત્રમાં નથી, માટે સમજીને પરસ્પરને ગળે લગાડા ખમે તે શૂરા છે.
પેાતાની લાક્ષણિક શૈલીમાં એવે સચાટ ઉપદેશ આપ્યા કે, અન્ને પક્ષના શ્રી રેખાચંદજી ટુંકડ, શ્રી સૌભાગ્યચંદજી ઝુલેચ્છા, શ્રી વકતાવરમલજી લેાઢા વિગેરે આગેવાનાના મન કાંઈક કુણા થયા એટલે સમાધાન માટે આતુર થયા. એ લેાકેા *હેવા લાગ્યા કે, આપ ઘેાડા દિવસ સ્થિરતા કરીને ઉપદેશ આપશે તે જરૂર સપ થઈ જશે.
Jain Education International
૪૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org