________________
શ્રી નેમિ સૌરભ
વિશ્વને માટી દેણુ છે. સમગ્ર વાયુ મડળને પવિત્ર કરવાની ક્ષમતા આવા શ્રીસંઘમાં ડાય છે. માટે તેમાં જોડાવુ તે માનવ જીવનના શ્રેષ્ઠ કત ચૈા પૈકી એક શ્રેષ્ઠ જીતુ ન્ય છે.
ખુલ્લા આકાશ નીચે ચેાકખી જમીન ઉપર ત ભુએ બાંધીને વિસામે લેવાથી, આ દુનિયા એ આપણું કાયમી ઘર નથી. પણ માત્ર વિશ્રામ ઘર છે. એ સત્યનું ભાન થાય છે.
આવા શ્રી સંઘમાં સામેલ થવા બદલ પેાતાને ભાગ્યશાળી સમજતા યાત્રાળુએ પૂજ્યશ્રીની તા૨ક નિશ્રામાં પાવિહાર કરતા ભેવ-જોગપરા, કારટાજીતી, પાલડી થઈને શ્રીસંઘ શિવગ જ પહોંચે.
ત્યાં મુનિશ્રી જયવિજયજી મ.ની તબીયત એકાએક અગડી. તે દિવસે તેમણે ઉપવાસ કર્યો હતા. દેવદન કરીને ઉપાશ્રય આવતાં જ ચકરી આવીને ચેડીવારમાં સમાધીપૂર્ણાંક કાળધમ પામી ગયા. ત્યાં અંતિમ સસ્કાર કર્યા. પૂજ્યશ્રી અને સથે દેવવ ંદન કર્યાં, ખીજે દિવસે શિવગ'જથી ઝાકારાતી થઈ સાંડેરાવ પાલી વિગેરે ગામામાં મુકામ કરતા કરતા સેાજત-તિવરી-જોધપુ૨આસિયા-લાહાવટ વિગેરે ગામેામાં થઇ દરેક થાનામાં શ્રીસંઘનુ ભવ્ય સામૈયુ વિવિધપરે સ્વાગત થતા. ગામે ગામ નવકારશીએ થતી,
Jain Education International
૪૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org