________________
શ્રી નેમિ સૌરભ પં. શ્રી સુમતિવિજ્યજી ગણી, પં.શ્રીદર્શનવિજયજી ગણ તથા પં. શ્રી ઉદયવિજ્યજી ગણી એ ચારેને પૂજ્યશ્રીએ ઉપાધ્યાય પદવી આપી. આ પ્રસંગે સાદડી સંઘને તથા અમદાવાદ, ખંભાત ભાવનગર, મહુવા, બોટાદ વિ. અનેક ગામના ભાવિકે આવેલા પ્રતિષ્ઠિત સદગૃહસ્થને ઉલ્લાસ અપાર હતે.
આ ચેથા પદનું પણ અપાર માહાસ્ય છે. આગમ શાસ્ત્ર ભણવા અને ભણાવવાની ખાસ જવાબદારી આ પદે આરૂઢ થનારા મુનિ ભગવંતે બરાબર બજાવે છે. અને એ રીતે જગતમાં પરમાત્મા શ્રી જિનેશ્વરદેવની સ્વપર ઉપકારક વાણીના પવિત્ર પ્રવાહને સતત વહેતે રાખીને જગતના ભવ્ય જીને કર્મક્ષયકારક ધર્મમાં ઉદ્યમવંતા બનાવે છે.
પ્રાચીન તીર્થોના ઉદ્ધાર અને તીર્થોની રક્ષાને જ નિજ જીવનનું મુખ્ય ધ્યેય ગણનારા આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીને મનમાં કઈ પણ કાર્ય કરતા હોય, પણ અહર્નિશ તીર્થોદ્ધારની ભાવના ચાલતી જ હોય. આ પદવી પ્રસંગે અમદાવાદ દોશીવાડાની પોળના રહીસ ઝવેરી મેહનલાલ ગોકલદાસના પુત્ર શ્રી કેશવલાલ ભાઈએ શ્રી રાણકપુરજીના જીણોદ્ધાર માટે રૂા. વીશ હજાર આપવાને નિર્ણય કર્યો. શિવગંજવાળા શ્રી
૪૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org