________________
શ્રી નેમિ સૌરભ
આવી વિનંતી કરી કે, “કૃપાનાથ ! આપે ચોમાસું અહિં કરી સાદડીના શ્રીસંઘને ઘણે લાભ આપે; હવે અમારે ત્યાં પધારીને અમને પણ કાંઈક લાભ આપ.”
તેમનો આગ્રહ જોઈને પૂજયશ્રીએ મુનિશ્રી વિજ્ઞાન વિજજી મ. ને ઘારાવમાં ગણિ-પંન્યાસપદ આપવાને નિર્ણય કર્યો. આ વાત સાદડી શ્રી સંઘના આગેવાનોને ખબર પડતાં જ આવીને કહ્યું: “સાહેબ ! સાદડીમાં જ આ મહોત્સવ કરીશું.” પૂજ્યશ્રીએ કહ્યું, ઘાણરાવવાળાએને આદેશ અપાઈ ગયે. હવે એમાં ફેરફાર ન થાય.
સાદડીના શ્રી સંઘે અતિ આગ્રહ કર્યો. અમને ય લાભ મળવો જ જોઈએ.
ચોમાસા બાદ વિ.સં. ૧૯૭૩માં પૂજ્યશ્રી સાદડીથી ઘાણે રાવ પધાર્યા. પૂ. સુનિથી વિજ્ઞાનવિજયજી મ. ને કા, વદ ૬ના ગણપદ અને કા. વદ ૧૨ને શુભ મુહુર્ત પં ચાસપદ અર્પણ કર્યા. એ નિમિત્તને મહોત્સવ શ્રી મુલચ છ જાવંતરાજજી ખીચીયા તરફથી ઠાઠમાઠથી ઉજવા. બીજા સદગૃહ તરફથી પણ તેમાં નવકારશીપ્રભાવના વિગેરે કાર્યો થયા.
ઘાણેરાવથી પૂજ્યશ્રી “શ્રી મૂળ મહાવીરજી ચાત્રા પધાર્યા. ત્યાં મોટે મેળ હતું અને એ મેળામાં એક ગૃહસ્થ તરફથી ગેળવાડના બાવન ગામને નિમંચ્યા હતા. મેળા થયા પછી ઘણેરાવ થઈને પૂજ્યશ્રી પુનઃ
૪૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org