________________
શ્રી નેમિ સૌરભ
પ્રતિમાજીના દર્શન કર્યા ઘણા વખતથી ભેસ બંધ રહેવાથી ઘણી પ્રતિમાજીને લુણે લાગી ગયેલે, તે જોઈ પૂજ્યશ્રીના મનમાં વિચાર આવ્યું કે, એ બધાય પ્રતિમાજીઓને બહાર કઢાવીને દેરીઓમાં પધરાવી દેવી. પણ તે વખતે દેરીએ-જીણું શીણ દશામાં હોવાથી તકાલ આ કાર્ય બનવું અશકય લાગ્યું. પણ શ્રી રાણકપુરજીના જિર્ણ ધાર કરાવવાનું બી જે આ વખતે પૂજયશ્રીના હૃદયમાં પડયું, સકલ શ્રીસંઘ સાથે પૂજ્યશ્રી પાછા સાદડી પધાર્યા.
નાચો
ટીટેઈ સંઘની ખૂબ આગ્રહપૂર્વકની ચાતુર્માસ માટે સાધુઓની માંગણી હેવાથી પૂજ્યશ્રીએ પંન્યા સ શ્રી પ્રેમવિજયજી મ. તથા પં. શ્રી સુમતિવિજ. યજી મ. આદિ ઠાણાને ચાતુર્માસ માટે ટીટેઈ મેકલાવ્યા.
છે
BI,
મો
તીર્થરક્ષા, જીર્ણોદ્ધારની, લગની જેને લાગી'તી, અસંખ્ય પૈસા ખર્ચાવી, જન ધર્મધજા ફરકાવી તી.”
૨૮
૪૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org