________________
શ્રી નેમિ સૌરભ આવવા લાગ્યા. અને સાદડીના શેઠીયાઓને કહેતા કે, “મેવાડમાં શાસનસમ્રાટ પૂજ્યશ્રીએ વિચારીને તેરાપંથી. એને ઉધ્ધાર કરીને પાકા મૂર્તિપૂજક બનાવ્યા છે. અમારે તે ભવ સુધારી દીધું છે. | સાદડીમાં દિન પ્રતિદિન વ્યાખ્યાનમાં માનવમેદની વધવા લાગી. હોંશે હોંસે સહુ વ્યાખ્યાન સમય પહેલાં આવી પિતાની બેઠક સર કરવા લાગ્યા. મને મુગ્ધ ભવ્યઆકૃતિ બુલંદ અવાજ અને અને ખી વિશિષ્ટ વ્યાખ્યાન શૈલી જનતામાં બંધ પેદા કરવા સાથે જાગૃતિ લાવતાં.
એક દિવસ પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે, “આપણે શ્રી રાણકપુર તીર્થની યાત્રા કરી આવીએ.” સકળ સંઘે કહ્યું : “ અમે પણ સી સાથે આવીશું.” સકળ સંઘ સમેત પૂજ્યશ્રી સપરિવારે રાણકપુરની યાત્રા પધાર્યા.
રાણકપુરની યાત્રા ખૂબ ઉલ્લાસભાવે કરી, પ્રભુ શ્રી આદીનાથ વિગેરેની મૈત્યવંદન સહિત અભુત ભાવભક્તિ કરી સૌના હા ભાવ વિભોર થયા. પ્રભુ સ્તુતિ કરી સહુએ મુખ મીઠું કર્યું.
પૂજ્યશ્રીએ પોતાના શિષ્ય સહિત ભવ્ય મંદિરનું સુક્ષ્મ દૃષ્ટિએ નિરીક્ષણ કર્યું. શિલ્પકલાનું અલૌકિક કામ જોઈ, સી પ્રભાવિત થયા, ઘણા વખતથી ભંયરાઓ બંધ હતા. તે બધા લાવ્યા. અને તેમાં રહેલી ભવ્ય
૪૩૨ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org