________________
શ્રી ગિ સોલ
આંકી રહેલા ગામેમાં પશુ પૂજયશ્રી વિચરવા માટે આગળ આગળ વધે જતા હતા.
ત્યાં તે સાદડી શ્રીસ'ધના આગેવાનોએ વિચાયુ” કે, પૂજ્યશ્રી આમ વિચરતા ઉદયપુર નજીક ગયા તા ચાતુર્માસ ત્યાં થઈ જશે, આપણે એ લાભથી વરંચિત રહીશું. આવા વિચારથી સાદડીના શ્રીસંધના મુખ્ય આગેવાન અને શ્રી આણુંજી કલ્યાણજી પેઢીના મુનીમ શ્રી ભાઈચંદભાઈ વગેરે કેલવાડા આવ્યા અને સાદડી પધારવા માટે આગ્રહપૂર્ણાંક વિનંતિ કરી, પૂજયશ્રીએ જેવી ક્ષેત્રસ્પના એમ કહીને જવાબ આપ્યા.
કેલવાડાથી પૂજ્યશ્રી કામળગઢ ઉપર પધાર્યા. આ કામળગઢના નવ ગઢ હતા. નવ કિલ્લા વટાવીને જઇએ એટલે અંદર રાજમહેલ આવે. અહી' એવી ગોઠવણી હતી અહીં પૂર્વે ૩૬૦ જિનાલયેા હતા. જૈનેતરોના ક્રિશ પણ ઘણા હતા. કહે છે કે સંધ્યા ટાણે આરતી થતી ત્યારે ૯૯૯ ઝાલરોને રણકાર એકી સાથે થતા. ત્યારે માનવાની વસ્તી કેટલી હશે ત્યાં
અત્યારે જે અચલગઢમાં પૉંચધાતુના ચૌમુખ ભગવાન ૧૪૪૪ મણ વજનના કહેવાયછે.તે પ્રતિમાજી મૂળ કોમળગઢ ના એક જિનાલયમાં બિરાજતા હતા, પણ જયારે એ કિલ્લા અને શહેર મુસ્લિમૈના કમરે ગયા, ત્યારે આપણા
For PrivatX 3 esonal Use Only
Jain Education International
www.jainelibrary.org