________________
શ્રી નેમિ સૌરભ
પડેલું. એટલે આ પ્રદેશને તેઓ સાધુઓના વિહાર માટે અગ્ય લેખતા હતા.
વિ. સં. ૧૯૭૬માં શિવગંજથી શ્રી કેસરીજીને સંઘ લઈને વિચરતા-વિચરતા પૂ. આ. વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજ આ પ્રદેશમાં આવ્યા, ત્યારે શ્રાવકમાં થયેલું પરિવર્તન જોઈને નવાઈ પામ્યા. જ્યારે તેમણે જણાવ્યું કે, આવા અજબ પરિવર્તનનું કારણ સૂરિ સમ્રાટ છે. ત્યારે તેઓશ્રીએ કહ્યું કે, “ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી કે પહલે મેં જબ મેવાડ પ્રદેશમેં આયા થા, તબ એક ભી વેતાંબર મૂર્તિપૂજક શ્રાવક કા ઘર ઈસ પ્રદેશમેં નહીં થા. એર આજ સેંકડે ઘર સંવેગી બન ચૂકે હેય, એર સાધુસાદવીકી ભક્તિ કર રહે હૈય. સે પૂજય આચાર્ય શ્રી વિજ્યનેમિસુરીશ્વરજીકા પ્રભાવ હેય. ઉનકે પ્રભાવ કે દીખલાને કા પ્રયત્ન કરના વહ સૂર્ય કે અંગુલીશે દિખાને બરાબર હય.
આ ઉપરથી જણાય છે કે, પૂજ્યશ્રીએ તેરાપંથીઓને ઉદ્ધાર કરીને કેવી અસાધારણ શાસન-પ્રભાવના કરી હતી.
આમ મેવાડના અનેક ગામમાં મૂર્તિ પૂજાની ઉપકારકતાને પુનઃ પ્રતિષ્ઠિત કરીને વિચરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org