________________
શ્રી નેમિ સૌરભ તેના પુરાવા તરીકે તે વખતના શિલાલેખા અત્યારે પણ ભામાશાહના વારસદારો પાસે માજીદ છે.
આ પ્રમાણે સત્યમાગ દશ ઉપદેશ મળવાથી ગામના ૧૪૫ ઘર ચુસ્ત મૂર્તિ પૂજક બની ગયા. ફક્ત પાંચેક
ઘર જ ખાકી રહ્યા.
રિચર્ડમાં આનă અને જય જયકાર વર્તાવીને પૂજયશ્રી મજેરા પધાર્યાં. ત્યાં પણ તેરાપંથીઓને પ્રતિષેધ પમાડીને મૂર્તિ પૂજાનાં સાચા રાહે ચઢાવ્યા, ત્યાંથી કેલવાડા પધાર્યા. અહીં ચા પણ તેરાપંથીએને મૂર્તિ પૂજામાં શ્રધ્ધાવાળા બનાવ્યા.
આ રીતે મેવાડમાં નાના મેટા અને ગામમાં વિચરીને, અનેક પરીષહા સહીને પૂજ્યશ્રીએ લગભગ ૭૦૦-૮૦૦ કુટુબેને મૂર્તિપૂજક બનાવ્યા. મૂર્તિ પૂજાના સાચા માર્ગે ચઢાવ્યા. આથી એ પ્રદેશમાં પૂજ્યશ્રી તેરાપથી ઉધ્ધાર તરીકે વિખ્યાત થયા.
પૂજ્યશ્રીના આ પ્રદેશમાં પધારવા પૂર્વે પૂ. આ. શ્રી વિજયવભસૂરીશ્વરજી મહારાજ તથા કાશીવાળા પૂ. આ. શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજ આદિ મુનિવરો આ પ્રદેશમાં આવેલા. ત્યારે તેમને આહાર-પાણીની તકલીફ્ તે ઘણી જ પડતી હતી. પણ કેટલેક ઠેકાણે તે મરદમાં ઉતરવુ
Jain Education International
૪૨૮
For Private & Personal Use Only
www.jainelibrary.org