________________
શ્રી નમિ સૌરભ
આ સાંભળી પૂજ્યશ્રીએ બુલંદ સ્વરે કહ્યું, “સમકિત હોય તે જાય ને? પણ તમે અત્યાર સુધી આવી વાતે કરીને આમતેમ દેડધામ કરતા હતા ત્યારે તમારું સમકિત કયાં મુકી આવ્યા હતા ?” પછી પૂજ્યશ્રીએ ત્યાં થાણેદારને કહ્યું, “જુઓ થાણેદાર આ લકે કેવા જુઠા છે ? કારણ કે તેમને મત અસત્ છે. સાચે માર્ગ તે મૂર્તિ પૂજાને જ છે.” આમ કહીને મૂર્તિપૂજા બાબત સચોટ ઉપદેશ આપે અને કહ્યું, “તમારા પિતા યા અન્ય વડીલના ફેટા ઉપર થુંકવાનું કે ઈ તમને કહે તે તમે તેમ કરે?”
શ્રોતાઓ બોલ્યા, “ના સાહેબ !' પૂજ્યશ્રીએ પૂછ્યું, “કેમ ના ?”
શ્રોતાઓ બેલ્યા, “તેમાં અમને અમારા વડીલ. દેખાય છે માટે.”
બસ તો પછી આ ન્યાય મૂર્તિ પૂજામાં પણ છે. પિતાના ગુરૂની વસ્તુને પણ આંખે લગાડનારા જ્યારે મૂર્તિપૂજાને નકારે છે ત્યારે એ વાત ભૂલી જાય છે કે મૂર્તિપૂજાને એમને વિરોધ જ મૂર્તિ પૂજા યથાર્થ હોવાના સત્યનું સમર્થન કરે છે. મૂર્તિની સત્યતાને પુરવાર કરે છે. એટલે જ તે કેટલાય વર્ષોથી તમારા ગામમાં જિના મંદિર છે તે તેની સાક્ષી પૂરે છે. છેવટે પૂજ્યશ્રીએ કહ્યું, જેને મૂર્તિ પૂજાને સાચે માર્ગ સ્વીકાર હોય તે
જ યથાર્થ હોવાના
છે
અથન કરે છે. મતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org