________________
શ્રી નેમિ સૌરભ દિવસ વ્યાખ્યાનમાં પણ આવ્યા નહી. થાણેદારે તેમને બોલાવીને પૂછયું, “આપના ગુરૂ કયારે આવવાના છે?” જવાબ આપવાને બદલે ગુલાબચંદજી ચૂપ રહ્યા. - થાણેદાર તેમને લઈને પૂજયશ્રીના વ્યાખ્યાનમાં આવ્યા. વ્યાખ્યાન ચાલુ હોવાથી ૫૦૦ જેટલા માણસની હાજરી હતી. ગુલાબચંદજીને જોઈને પૂજયશ્રીએ પ્રશ્ન કર્યો, “કેમ, શું જવાબ લાવ્યા ?” એ જ વખતે થાણેદારે પણ તે જ પૂછયું. ગુલાબચંદજીએ કહ્યું કે, “અમારા ગુરૂજીને તાવ આવે છે, એટલે વિહાર કરીને અહીં નહિ આવી શકે. •
પૂજયશ્રીએ કહ્યું : “જુએ થાણેદાર ! આમ કહે છે. જે હોય તે ખરું, પણ હવે શું કરવું છે? તે કહે.”
જવાબમાં ગુલાબચંદજી કહે: “સાહેબ! અમારા આર્યાજી ને શાસ્ત્રાર્થ માટે લાવીએ તે કેમ ?” તેમની ધારણ હતી કે, “મહારાજશ્રી ને પાડશે.”
આપણું પૂજ્યશ્રીએ કહ્યું : “આર્યા– તુરીયા ચીભડાસબ લાએ જે લાના હે સે લાએ. આર્થીક લાગા તે ભી હમ તૈયાર હય. અને પછી થાણેદારને ઉદેશીને કહ્યું: “આ બે દિવસમાં આજી ને અહીં લાવવાનું અને તેની જોડે શાસ્ત્રાર્થ કરવાનું અમને કહે છે અમે
૪૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org