________________
શ્રી રેસિ સૌરભ ગામના રાજ્યાધિકારીઓ તથા પંડીયાઓએ એ. આર્થીઓના વ્યાખ્યાન સ્થાનની સામે આવેલા વિશાળ ચિકમાં પૂજ્યશ્રીનું વ્યાખ્યાન ગોઠવ્યું. પૂજ્યશ્રીએ ત્યાં પધારી સેંકડેની મેદની વચ્ચે વ્યાખ્યાનો આરંભ કર્યો. એ જોઈને પિલા સાતેય આર્ચાઓએ પિતાના સ્થાનમાં એકી સાથે રાગડા તાણીને વ્યાખ્યાન શરૂ કર્યું. તેમના મનમાં એમ કે, આમ કરવાથી મહારાજશ્રીનું વ્યાખ્યાન કઈ સાંભળી નહિ શકે.
પૂજયશ્રીની સિંહ ગર્જના આગળ તે આર્યાઓનું કેટલું જોર ચાલે ? દસેક મિનિટ થતાં તે તે આર્થીઓને પિતાનું વ્યાખ્યાન બંધ કરવું પડયું. અને એથી તેઓ લેકમાં હાંસીપાત્ર ઠર્યા.
ગઢબેલમાં પૂજ્યશ્રીએ અનેક કટ્ટર તેરાપંથીઓને મૂર્તિપૂજક બનાવીને ત્યાંથી વિહાર કરીને રીચડ ગામે પધાર્યા. અહીંના થાણેદાર પૂજ્યશ્રીના પ્રથમ દર્શને પૂજયશ્રીના અનુરાગી બન્યા હતા. તેમજ અહીં પણ પૂજયશ્રી ત્રણ ત્રણ વખત વ્યાખ્યાન ફરમાવતા હતા. થાણેદાર ગામના અનેક સદગૃહસ્થને સાથે લઈ સમયસર વ્યાખ્યાનમાં હાજર રહેતા. અહિં મૂર્તિ વિરોધીઓનાં ૧૫૦ ઘર હતા. તેમના આગેવાન ગુલાબચંદજી નામે શ્રીમંત ગૃહસ્થ હતા. પણ પૂજયશ્રીના સચેટ ઉપદેશથી ગામમાં મૂર્તિપૂજા કરવાનું વાતાવરણ ઉભું થતું હતું
૪૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org