________________
શ્રી નેમિ સૌરભ
છે
કિરણ એકતાલીસમું..
સાદડીમાં ચાતુર્માસ વિ. સં. ૧૯૭૨નું ચાતુર્માસ સાદડી નકકી થયું.
ચાતુર્માસ છેઠા પહેલા બોટાદના વતની બગડીયા શ્રી લવજીભાઈ જીવણલાલ નામના નવયુવાન ભાઈને પૂજ્યશ્રીએ દીક્ષા આપી તેમનું નામ મુનિ શ્રી લાવણ્યવિજ્યજી રાખીને પિતાના શિષ્ય કર્યા. અને મુનિ શ્રી વિજ્ઞાનવિજયજી મ. ને શ્રી ભગવતીજી સૂત્રના રોગમાં પ્રવેશ કરાવ્યું. બીજા મુનીવરને પણ અન્ય અન્ય સૂત્રના વેગ વહાવ્યા.
આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીના સદુઉપદેશથી સાદડીમાં શ્રી જિનશાસનને જય જયકાર થયે. અનેક ભાવિકો ધર્મ કિયા કરતા થયા. તપસ્યાએ પૂજાવરઘોડાઓ વિગેરે ધર્મકાર્યોમાં વિશેષ ઉજમાળ બન્યા. ઘર ઘરમાં સદ્ભાવનાની સુવાસ પ્રસરી.
અનેક શાસન-પ્રભાવનાના કાર્યોથી ચાતુર્માસ પૂર્ણ થવાની તૈયારી હતી. ત્યારે ઘાણે રાવ શ્રીસંઘના આગેવાને
૪૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org