________________
શ્રી તેમિ સૌરભ ગામ ધીમે ધીમે વાસનાઓનું ધામ બની જાય છે. માટે જ આપણું આ દેશમાં એવું કેઈ ગામ ભાગ્યે જ મળશે કે જ્યાં નાનું છેટું મંદિર ન હોય.
એક નાને પ્રસંગ કહું છું.
એક ગૃહસ્થને પુત્ર ગુમ થઈ ગયે, તેણે અખબાર માં જાહેરાતમાં છપાવી કે “ભાઈ મનેહર! તું જ્યાં હોય ત્યાંથી ઘેર આવી જા.”
ત્યારે અખબારવાળાએ તે ગૃહસ્થને કહ્યું, “ભાઈ સાહબ ! તમારા પુત્રને ફેટે હોય તે લા- છાપામાં ફેટે આવશે તેને જોઈ કઈ પણ વ્યક્તિ તમારે પુત્ર જોઈને તમને તુરત જ ખબર આપશે બીજે દિવસે ફેટે અખબારમાં આવ્યું. બે ચાર દિવસમાં તેમના પુત્રને લઈ એક અજાણુ માણસ આવ્યા. પુત્ર મળી ગયે તેના ફેટાથી કેવું જલ્દી કામ થાય છે તેની સમજ પડી. ' તે દિવસથી તે ગૃડસ્થ મૂર્તિપૂજામાં નહિ માનનારા એ ભાઈ બીજા દિવસથી મૂતિ પૂજા કરતા થઈ ગયા.
જે આગમન અક્ષર તમે જુએ છે તેમજ વાંચે છે તે પણ એક આકૃતિરૂપ છે. તેમજ પદલિક છે. એ અક્ષરોથી જે બોધ થાય છે, તેના કરતાં વિશેષ બોધ શ્રી પ્રભુ-પ્રતિમાના દર્શન-પૂજનથી થાય છે. પ્રભુજીની વાણું રૂપ આગમોને માને છે તે એ પ્રભુજીની મૂર્તિને ન માને એ કેવળ અજ્ઞાન છે-અવિવેક છે.
૪૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org