________________
શ્રી મેગ્નિ સોરણ
જ્યાં જ્યાં પૂજ્યશ્રી પધારતા ત્યાંના મશિને સ્વચ્છ કરાવતા, તેમજ કાઈ મંદિરના દરવાજાએ ટુટી ગયેલા હાય અને ગામ લેાકાએ ત્યાં કાંટાની વાડ કરાવી હોય તેને દૂર કરાવીને લાકડાના દરવાજા કરાવવા શ્રીસંઘને સુચના આપતા. આ રીતે કેટલાય મદિરાને સમરાવીને–જિર્ણોદ્ધાર કરાવીને ચેાગ્ય વ્યવસ્થા કરવાના પ્રથમ ઉપદેશ આપતાં, મદિરમાં કોઇ પ્રકારની આશાતના ન થાય તે માટે સૌનુ લક્ષ ખેંચતાં,
રૂપનગરથી લાંબિયા પધાર્યાં. આ ગામમાં તે મૂર્તિ પૂજાના કટ્ટર વિરોધીઓ વસતા હતા, તેએ પેાતાના સાધુએ સિવાય કોઇપણ સાધુને આહાર-પણી વહેારાવવામાં સમિતને નાશ માનતા. કેવી અજ્ઞાનતા જોવા મળે છે?
આ બધા ગામામાં ઘણીવાર મનતુ કે સાધુએ વહારવા જાય તેા તરાપથીએ વહારાવતા નહી. તેથી કેટલીય વાર સહપરિવાર સાથે પૂજયશ્રીને ઉપવાસ થતા. કાઈ કાઈ વાર ચાલુ વિહારમાં સાધુઓને તપ વગેરે થતાં. વળી ઉતરવા માંટે સ્થાનની અગવડ તા ઠેર ઠેર પડતી. પણ એ બધાથી ડરે કે હારે એ પૂજ્યશ્રી નહિ. પૂજયશ્રી તે। ધર્મ પ્રભાવનાની શુક્ય ભાવનાથી તે તરફ પધારેલા. તેમાં ગમે તે પરિષહુ સહન
Jain Education International
૪૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org