________________
શ્રી નેમિ સૌરભ
ઉપકારકતાને શાસ્ત્રાધારે પુરવાર કરતા કરતા વિચરવા લાગ્યા. વિચરતા વિચરતા આજુ-બાજુ ગામમાં ફરતા પુનઃ મુનિશ્રી વકતાવરમલજી દાદાઈ ગામમાં મલી ગયા. ત્યાં પણ શાસ્ત્રાર્થની વાત કરી પણ ગલ્લા તલલા કરતા વિહાર કરી ગયા. એટલે પૂજ્યશ્રી પાસે તેઓ ફાવ્યા નહિ. - યાદ રાખી લે–જેમને પિતાના આરાધ્યદેવનું નામ ગમતું હોય, તેમને તેમના ફેટા-ચિત્ર તેમજ પ્રતિમાજી ગમે જ ગમે. છતાં ન ગમે તો માનજે કે તે દંભી છે-વિવેકભ્રષ્ટ છે, એકને એક બે જેવી સચોટ હકીકતને સ્વીકાર કરવા જેટલી પણ શુદ્ધ બુદ્ધિના તે વામી નથી.
- પૂજ્યશ્રીના આ પ્રકારના ઉપદેશથ મૂર્તિપૂજ ના વિરે ધીઓના પગ મારવાડ-ગોળવાડના ઘણા ભાગમાથી ઉખડી ગયા અને પ્રાચીન જિન મન્દિરમાં પૂજા-પાઠ કરનાર વર્ગ વધવા લાગ્યું. બીજેવા, નડાલ, નાડલાઈ, દાનેરાવમૂછાળા મહાવીરજી રાણકપુર, તીર્થોની મોટી પંચતીર્થની યાત્રા કરીને સપરિવાર પૂજ્યશ્રી દેસુરી પધાર્યા.
અહીંયા વવૃદધ મુનિશ્રી જતવિજયજી મ. ની તબ યત બગડી તેથી થોડા દિવસ સ્થિરતા કરી. દેસુરીથી મેવાડમાં જતાં ગઢબોલ ગામ આવે છે. ત્યાં પૂજ્યશ્રી
-
-
-
---
--
જ આ મુનિ બેટ દનાદેશાઈ કુટુંબના હતા
૪૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org