________________
શ્રી નેમિ સૌરભ કરી કે, “ગે ળવાડ-પંચ શ્રી વરાણાજી તીર્થમાં ભેગે થાય છે.” માટે આપશ્રી ત્યાં પધારે.
ગોળવાડ જૈન સંઘની આગ્રહપૂર્વક વિનંતીથી અ પણ ચરિત્ર નાયક પૂજ્યશ્રી વરકાણું પધાર્યા. - પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં સમગ્ર પંચ એકત્ર થયું. અનેક વિચ ર ણને અંતે શ્રી પંચે થાનકવાસીઓના પ્રયારને રોકવા માટે ગેળવાડમાં એક નિર્ણય જાહેર કર્યો કે, “ આજથી સ્થાનક્વાસી સાથે તમામ વ્યવહાર બંધ કરે.”
જે ધર્મશાળામાં પૂજ્યશ્રી ઉતર્યા હતા, તે જ વિશાળ ધર્મશાળાને નીચેના સામેના ભાગમાં કેટલાક સ્થાનકવાસી મુનિએ ઉતરેલા હતા. એક દિવસ મુનિશ્રી વતાવરમલજી પૂજ્યશ્રી પાસે આવ્યા ને બેઠા, પૂજ્યશ્રીએ બહુ જ શાન્તિથી તેમનું જ્ઞાન ચકાસણી કરતાં પૂછ્યું કે : “કમને રસ એટલે શું ?” આ પહેલા જ પ્રશ્નનો જવાબ એ સ્થાનકવાસી મુનિ આપી ન શકયા અને ઉભા થઈ ચાલતા થયા. - ત્યારપછી તે મુનિશ્રી આપણા પૂજ્યશ્રીજી પાસે આવ્યા. અને તે વખતે શાસ્ત્રાર્થ કરવાની વાત થઈ. બીજા દિવસે શાસ્ત્રાર્થ કરવાનું નકકી કર્યું. એ દિવસે સંધ્યા ટાણે પૂજ્યશ્રી સાથે રહેતા “પંડિતશ્રી શશિનાથ ઝા”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org