________________
શ્રી નેમિ સરભ પટ્ટ બંધાવ્યું. ધામધૂમથી સકળ સંઘ યાત્રાએ જઈ ભાવનાપૂર્વક દાદાના ધરાઈ ધરાઈ ગુણ ગાયા. સકળ સંઘની ભાતા રૂપે સેવને બુદિના લાડુથી ભક્તિ વિશિષ્ટ પ્રકારે ભાવિકેએ કરી,
- “આરામના આરામી” શાસન સમ્રાટશ્રી વિવિધ કાર્યોમાં સતત એતપ્રેત રહેતા એક ભાવિક સદગૃહસ્થ અરજ કરી, “સાહેબ ! આપ હવે થેડે સમય આરામ કરે.”
પૂજ્યશ્રીએ તેને કહ્યું : “ભાઈ ! અષ્ટ પ્રવચન માતાનાં
છું એટલે મને હંમેશાં પૂર આરામ મળી રહે છે “ આ રામ” ને છેડનારને જ થાક લાગે છે. આ રામ એટલે જાગ્રત આત્મા સમજવે.
જાવાલથી ચાતુર્માસ બાદ વિહાર કરતી વખતે સકળ સંઘ બહુ દુર સુધી મુકવા આવ્ય, પૂજ્યશ્રીએ માંગલિક સંભળાવ્યું, સંઘના આગેવાનો એ મળીને પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક એક વિનંતી કરી કે, “સાહેબ! આખાય ચાતુર્માસ દરમિયાન આપશ્રીએ અમને કોઈ સેવા કાર્ય ફરમાવ્યું નથી, હવે તે સેવા કાર્ય ફરમાવે.” - શ્રીસંઘને ભાવભીને અતિ આગ્રહ જોઈને આખા ભારતના શ્રી સંઘના હિતની ચિંતા હસ્યામાં રાખીને વિચરતા પૂજ્યશ્રીએ ફરમાવ્યું, “પાલિતાણા દાદાની
૪૦૪'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org