________________
શ્રી નેમિ સૌરભ પાવન છાયામાં અનેક ધર્મશાળાઓ છે. પણ મારવાડી ભાગ્યશાળી ભાઈઓ તરફથી બંધાએલી એ કેય ધર્મશાળા નથી. તે આ કાર્ય કરવા જેવું છે.” - પૂજ્યશ્રીના આ વચનને શ્રીસંઘે તત્કાલ વધાવી લીધું અને તે જ વખતે ત્યાંને ત્યાં જ રૂા. ૬૦ હજારની ટીપ કરીને પાલિતાણામાં આવેલ શેઠ શ્રી આ. કે. ના વંડામાં એક ધર્મશાળા બંધાવી. જે આજે પણ જાવાલવાળાની ધર્મશાળા તરીકે ઓળખાય છે. મારવાડી ભાઈઓ તરફથી સૌ પ્રથમ આ ધર્મશાળા થઈ. ગેળવાડ પંચના આમંત્રણે વાકાણુ ગામે
આ દિવસમાં મારવાડ-પ્રદેશમાં મુતિપૂજાના વિરોધ નું વાતાવરણ હતું. ધીમે ધીમે ઘેર ઘણું વધી રહ્યું હતું. મુતિએને ઉત્થાપન કરવાને ઉપદેશ આપનાર દંઢક પંથી મુનિએ ઠેર ઠેર ફરતા હતા.
પૂજ્યશ્રીના શાસન પ્રભાવક સામર્થ્યમાં અખૂટ શ્રદ્ધાવાળા શ્રાવકે એ પૂજ્યશ્રીને આ મહા રોગ દૂર કરવા વિનંતી કરી. ત્યાં તે શ્રી વરાણા તીર્થમાં બાવન (પર) ગામેના-ગળવાડ પંચે એકત્ર મળીને આને વ્યવસ્થિત પ્રતીકાર કરવાને વિચાર કર્યો, અને આ પંચના આગેવાનોએ પૂજ્યશ્રી પાસે આવીને જોરદાર વિનંતી
Jain Education International
- For Private & Personal Use Only
www.jainelibrary.org