________________
શ્રી નેમિ સીભ
R
પુજયથી પોતાના અને ૯ણાવે છે. પણ સ્વાધ્યાય સતત ચાલુ જ. અને બપોરે શ્રી પનવણા સૂત્રની વાચના ચાલે તેમાં તત્ત્વરસિક શ્રાવકો-શ્રોતાઓ લાભ લે, નાના મોટા શ્રાવકો પૂર્વે ગુરૂ મહારાજ પાસે ભણવા આવે કઈ ધાર્મિક ભણે કઈ સંસ્કૃત ભણે, જાવાલમાં જણે ભણવાની મેસમ આવી અને સહને લગની લાગી, કાંઈક ભણવું જ. ઘણું શ્રાવકેએ જિન મન્દિર વિધિ તૈયાર કરી, ૨ ચવંદન કરતા થયાં. શિસ્તપાલન ને કડક નિયમનમાં, એનો જોટો નહિ મળે અગણિત સાધુ સદાયને. પરિવાર બીજે નહિ મળે.
શિષ્યોને ભણાવવાની ધગશ અને કડકાઈ આદર્શ ગણાતી. સાધુ ભણવા બેઠા હોય ત્યારે કોઈ શ્રાવક તેમની પાસે જઈને વાત ન કરી શકે. છતાં શિષ્ય સાથે પોતે વાત્સલ્યભાવથી ભારે ભાર છલકાતાં હંસ્યાવાળા તે મુનિઓને શિખામણના રૂપમાં ચેખા શબ્દોમાં કહેતાં,
૪૦૨ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org