________________
શ્રી નેમિ સૌરભ
EDITIISIT
IIIIIIIIIII
વ
.
પૂથી બંને ભાઈઓને દીક્ષા આપે છે. બને મુમુક્ષુઓ સભામાં આવ્યા. શ્રી સંઘના નાના મોટા સહુ એકી સાથે જયનાદથી સંયમીઓને વધાવ્યા.
શાસનસમ્રાટશ્રીએ દીક્ષાની બાકીની ક્રિયા કરાવી. નામ રથાપનાના અવસરે ચતુર્વિધ સંઘ સમક્ષ ભાઈ શ્રી અમૃતલાલનું નામ મુનિશ્રી અમૃતવિજયજી રાખીને પિતાના શિષ્ય જાહેર કર્યા. અને શ્રી પ્યારેલાલજીનું નામ મુનિશ્રી ભક્તિવિજયજી રાખીને મુનિશ્રી પ્રતાપવિજયજીના શિષ્ય જાહેર કર્યા.
દીક્ષા બાદ મુનિશ્રી અમૃતવિજયજી જ્ઞાન-ધ્યાનમાં લાગી ગયા. પ્રથમ સંસારી પણામાં સંસ્કૃત બે બુકને
૪૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org