________________
શ્રી નેમિ સૌરભ મેજું ફરી વળ્યું. રાતેરાતા ગામમાં ધજા વાવટા, અને સુશોભિત દરવાજાઓ રથાને સ્થાને કમાનો બંધાઈ ગઈ. સવારે ગામ લોકે ઉઠયા અને શણગારેલું ગામ જોઈ સહુ નવાઈ પામ્યા. એટલામાં વહેલી સવારે અનેરી સજાવટ સાથે વરસીદાનને ભવ્ય વરઘોડો ચડ.
વરડા ગામમાં ફરીને ગામ બહાર અંબાજીની વાડીમાં ઉતર્યો, ત્યાં સુંદર નાણ મંડાયેલી; ઉપર ચૌમુખ પ્રભશ્રી સ્થાપીત કરાયેલા સમુખ પાટ ઉપર પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી અને શિષ્ય પરિવાર બાજુની બીજી પાટ ઉપર શેભી રહયા હતા.
ના સમુખ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના પાવન હસ્તે ભાઈ શ્રી અમૃતલાલ અને બીજા ભાઈ શ્રી ચારે લાલ (રાજગઢનિવાસી) અને મુમુક્ષની દીક્ષાની મંગલક્રિયાને આરંભ થયે પ્રાથમીક દીક્ષા વિધિ થઈ એટલે પૂજ્ય શાસનસમ્રાટે શ્રી બન્ને ભાઈઓને રજોહરણ– એ સમર્પણ કર્યો.
બને મુમુક્ષુ પાસે એ હાથમાં આવતાં જ પ્રભુજી સમુખ સભામાં જ ભાવ-ઉલ્લાસથી નૃત્ય કર્યું. આજે પિતાના આત્માને કૃતકૃત્ય થઈને ધન્યતા અનુભવી.
બાદ મુંડણ અને નાન કરી મુનિવેશ પહેરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org