________________
શ્રા નેમિ સૌરભ
પાષાણની પાટ કઢાવીને પવિત્ર કરી ધૂપ દિપ સહિત પાષાણની પાર્ટમાંથી મુતિ ઘડવા માંડી. ધીરે ધીરે મૂર્તિ નિર્માણ થવા માંડી.
ટાંકણાને ટક-ટક મધુર અવાજ આવવા લાગ્યા. જાણે દેવતાઈ વાજા વાગી રહ્યા હેાય તેમ આજુબાજુ સહુને દિવ્ય સ ંગીતની સુરાવળી સંભળાવવા લાગી.
સંઘના ભાઇઓ વગેરે સહુ કાઉસગ્ગ ધ્યાનમાં— પ્રભુજીના ધ્યાનમાં તનમય બની ગયા. રાત વિતતી જાય છે અને દિવ્ય મૂર્તિ નિર્માણ થતી જાય છે.
અધ શિલ્પીએ દિવ્ય મૂર્તિ એક ડારી પુરી કરી. મૂર્તિ ઘડ઼તી વખતે મૂતિ ના હૃદય પ્રદેશ પર મસા જેટલા ભાગ ઉપસી રહ્યો. હાથ ફેરવતા શિલ્પીને લાગ્યુ કે અહી... સહજ ભાગ ઘડવાનું રહી ગયું લાગે છે. ટાંકણું લઈ જેવુ ફેરવવા માંડયે. એટલે તે સ્થળેથી લેહીની ધારા છુટી તે જ વખતે સુરિજી એકાએક ત્યાં આવી પહોંચ્યા હતા. ઉષા કાળના સમય થઈ ગયા હતા. સૂરિભગવંતે તરત જ પેાતાને અંગુઠો તે સ્થળે ઢાખીને લેાહીની ધારા બંધ કરી દીધી. પછી શિલ્પીને જણાવ્યુ કે “ ભાઇ !
આ મસે રહ્યો હાત તે આ મૂર્તિ અલૌકીક દિવ્ય પ્રભાવશાળી થાત, ખેર હવે શું થાય ? જેવા ભાવિભાવ ! એ મૂર્તિ રાત્રે ઘડાઈ હાવાથી તેના અવયવા આછા-ખરાખર દેખાતા નથી.
Jain Education International
૩૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org