________________
શ્રી નેમિ સૌરભ પ્રમાણમાં હતું. તેથી કંઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ તેઓ પિતાના પુત્રાદિ પરિવારને આપી શકતા નહિ. જૈિન પાઠશાળા જેવું પણ કોઈ સાધન ન હતું.
પ્રથમ પૂજ્યશ્રીએ ધાર્મિક શિક્ષણ મેળવી શકે તે માટે જૈન પાઠશાળાને ઉપદેશ આપે. શ્રી સંઘે પણ પિતાના ગામની ખામી સમજી તેને દૂર કરવા પૂજ્યશ્રીને સદઉપદેશ ઝીલી લીધું. અને એક પાઠશાળાનું સ્થાપન કર્યું. તેનું નામ “તપાગચ્છ શ્રી વૃદ્ધિચન્દ્રજી જૈન પાઠશાળા” રાખ્યું. તેમાં નાના મોટાં અનેક ભાઈ- બહેને હસે હસે ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા.
- પૂજ્યશ્રીની અભુત પ્રભાવકાર વ્યાખ્યાન શૈલી અને ઓજસ અને જેમભરી વાણી સાંભળી, અને ભવ્ય મુખમુદ્રાથી ત્યાંના શ્રાવકે ખૂબ પ્રભાવિત થયા. ઘણા મહાનુભાવે ધાર્મિક ક્રિયાઓમાં જોડાયા અને આગામી ચાતુર્માસ માટે ભાવપૂર્ણ જોરદાર વિનંતી કરી. લાભાલાભનું કારણ જાણી પૂજ્યશ્રીએ તેઓની વિનંતી સ્વીકારી ત્યાં જ બિરાજ્યા.
મુંગા-પ્રાણીઓની રક્ષા માટે ગામમાં કેઈ સાધન ન હતું. તેથી જીદયાના જ્યોતિર્ધર આપણું ચરિત્ર નાયક પૂજ્યશ્રીએ ઉપદેશ આપીને પાંજરાપોળ-સંસ્થા” સ્થપાવી. જૈન પાઠશાળા અને પાંજરાપોળના નિભાવ માટે
- ૩૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org