________________
શ્રી નેમિ સૌરભ સમયાનુસાર ધર્મની આરાધના અનેરી થઈ અને શાસન શભાપૂર્વકનું અદભુત ચાતુર્માસ થયું. '
આપણું ચરિત્ર નાયક* પૂજ્યશ્રી આબુ-તીર્થમાં આઠેક દિવસની સ્થિરતા કરીને અદ્ભુત જિનાલયેની ઉચ્ચતમ ભાવથી યાત્રા-દર્શન-વંદન કરી પ્રભુ સન્મુખ ભાવવિભોર બની ભાવના ભાવતા જીવન સાર્થક કર્યું. - વીર વિમળશાની કોઠ જિનભક્તિના જીવંત મહાકાવ્ય સમા જિનાલયમાં બિરાજતા મૂળનાયકની ભગવંત શ્રી કષભદેવ સ્વામીને “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે” કહીને શ્રી આનંદઘનજીની ગવાણી વડે સ્તવ્યા. - અતિહાસિક તથા દર્શનીય સર્વ સ્થાનેનું સૂક્ષ્મ રષ્ટિએ અવલોકન કર્યું. પછી અચલગઢની ભાવપુર્ણ યાત્રા કરી. ત્યાર પછી હણુંદરાને (કાચા રસ્તે પધાર્યા. છેડા-માઈલ ઉપર પ્રાચીન શ્રી જિરાવાળા પાર્શ્વનાથ નું પ્રાચીન તીર્થ આવ્યું છે. તેની ભાવપુર્ણ યાત્રા કરી ત્યાં જેરા–મગરા પ્રદેશમાં (
સિહી જીલલાના અમુક ગામના સમુહને રા–મગરાના નામે ઓળખાય છે.) આબુની પશ્ચિમ તરફ તળેટીને ગામ હણાદરા છે, ત્યાંથી સિડી, સેલદર, પાડીવ, ઉંડ, બરકુટ વિગેરે ગામોમાં ઉપદેશની ગંગા વહેવડાવતા વહેવડાવતા પૂજ્યશ્રી જાવાલ પધાર્યા.
૩૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org