________________
શ્રી નેમિ સૌરભ
એકજ રાતમાં ઘડેલી મૂર્તિ એજ મનહર મૂર્તિ શ્રી શેરીસા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ થઈ.
હવે આજ રાત્રે દિવ્ય શકિતશાળી સૂરિજી દિવ્ય ક્રિત વડે અચેાધ્યા નગરીથી (જૈન ક્રાંચી કાન્તિપુરી)થી ચાર માટા જિન બિમ્બે આકાશ માર્ગે શેરીસા લાવવાના હતા. તેમાંથી ત્રણ બિમ્બે! તે લઈ આવ્યા. પણ ચેાથુ' લાવતાં રસ્તામાંજ સૂર્યોદય થઈ ગયા એટલે એક બિમ્બ ધારાસેણુક ગામના ખેતરમાં પધરાવ્યું અને પેતે શેરીસા પધાર્યાં. ત્યાર પછી બીજી જિન મૂર્તિએ નિર્માણ કરાવીને ત સ જિન ખિમ્મોની શેરીસા નગરના જિન મન્દિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરાવી.
ત્યાર પછી બાકી રહેલી ચેાથી મૂર્તિની જગ્યાએ શ્રી કુમારપાળ મહારાજાએ તેજ પ્રમાણૅવાલી પ્રતિમાજી ભરાવીને પ્રતિષ્ઠિત કરી હતી. એવી વિગત મળે છે.
તે કાળે આ તીર્થ ખૂબ પ્રસિધિને પામ્યા હતા. તેને મહિમા ચૌદિશી ખૂબ ગવાતા, હજારોની સ`ખ્યામાં યાત્રિકે આવતા યાત્રા કરી પાવન થતા હતા.
મહામંત્રી શ્રી વસ્તુપાળ તેજપાળે પણ પોતાના વડીલ ભાઈના આત્મકલ્યાણ માટે એ દેવ કુલીકાએ કરાવ્યાના ઉલ્લેખ પણ મળે છે. લગભગ સત્તરમાં શતક સુધી આ તીર્થની જાહેાજલાલી રહી પણ પછી સૂતિ ભંજક મુસલમાનોએ આ તીથ ના, મંદિરના અને નગરન વિશ્વ સ કર્યાં હશે. એવી સભાવના છે.
Jain Education International
૩૮૪
For Private & Personal Use Only
www.jainelibrary.org