________________
*
,
કે.'
શ્રી નેમિ સૌરભ નાથ પ્રભુની ખૂબ ઉલ્લાસ ભાવે ભક્તિ અને યાત્રા કરી જીવન સાર્થક કર્યું.
આ તીર્થ સ્થાનમાં પૂજ્યશ્રીએ આઠ દિવસની સ્થિરતા કરી. અને તીર્થમાં અનેક સ્થાનેનું સુકમ નિરિક્ષણ કરી જાણકારી મેળવી. કિમે દાંતા પધાર્યા. દાંતાના મહાજન–સંઘના હાથમાં શ્રી કુંભારીયાજીને વહીવટ હિતે. દેખરેખ અને વહીવટ બરોબર થતું ન હતું. તેથી આ તીર્થને વિકાસ પણ થતું નહોતું. પૂજ્યશ્રીએ
ગ્ય માર્ગદર્શન આપ્યું.
શ્રી કુંભારીયાજી તીર્થ ગુજરાતના મહામંત્રીશ્વર વિમળશાહે અદ્ભુત કતરણીવાળા દેરાસરે બંધાવેલા છે. અહીં થોડા અંતરે પાષાણની મોટી ખાણ છે તે ખાણના પાષાણમાંથી જ અતિ ભવ્ય આબુજી અને કુંભારીયા જીના દેરાસરે બંધાયેલા છે.
સ્વ. શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈને એક એ સુંદર નિયમ હતો કે, “દિવાળી અને બેસતા વર્ષના માંગલિક દિવસો આપણે કોઈને કોઈ તીર્થોની યાત્રાના સ્થાને પ્રભુ ભકિતમાં ગાળતા જેથી આખુ વર્ષ ધર્મારાધના થાય એ શુભાશય હતું. કે સુંદર નિયમ.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org