________________
શ્રી નેમિ સૌરભ
આ વડનગર પ્રાચીનકાળમાં શ્રી સિદ્ધાચલ મહા તીર્થની “જય તલેટીનું સ્થાન હતું.
વડનગર, સપોર, ખેરાલુ, ઉંઝા વિગેરે ૧૬ ગામની જ્ઞાતિઓને ઘેળ હતે. ૧૬માં મેટું ગામ ખેરાલુ કેટલાય વખતથી પરસ્પર મતભેદના કારણે ૧૫ ગામ વાળાઓએ ખેરાળું ગામ સાથે જ્ઞાતિ વ્યવહાર બંધ કરી દીધું હતું. ખેરાળુવાળાએ સમાધાન થઈ જાય તે માટે અનેક વાર પ્રયત્ન કર્યા હતા, તેમાં સફળતા ન મળી. ડાંગરવામાં પૂજ્યશ્રીએ તુરત જ સંપ કરાવી દીધાની વાત સાંભળી હતી. એટલે પૂજ્યશ્રીને ખેરાળના આગેવાન અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ શા. ગેપાળજી છગનલાલ વગેરે ગૃહસ્થ શિપર આવીને આગળ-પાછળની બન્ને પક્ષની વાતચિત કરી વાકેફ કર્યા અને કહ્યું કે, “ આપ પૂજ્યશ્રી અહીં પધાર્યા છે, તે હવે કૃપા કરી અમારૂં સમાધાન કરાવી આપ.” - આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીએ તેમની પાસેથી સર્વ વિગતે જાણીને ૧૫ ગામોમાં મુખ્ય ગણાતા શિપોરના
પ્રાચીન ઈતિહાસ કહે છે કે, આ વડનગરનું અમલ નામ આણંદપુર હતું, અહિંથી રાજા ધુવસેન પુત્ર મૃત્યુનો શેક નિવારવા શ્રી સંઘ સમક્ષ મહોત્સવપૂર્વક શ્રી ક૯પસૂત્રની સૌ પ્રથમ શ્રી વાચન-વાંચના શરૂ થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org