________________
શ્રી નેમિ સૌરભ
ગામવાળા અને બહાર ગામવાળા સૌ ગૃહસ્થાએ પૂજ્યશ્રીને ઉપદેશ ઝીલ્યે. તે પરિણામે આ પાનસર અદ્ભુત તીથ સ્વરૂપે આ શોભે છે.
પાનસરથી વિહાર કરી પૂજ્યશ્રી વડુ પધાર્યાં. ત્યાં એ દિવસ સ્થિરતા કરી. મીજા દિવસની રાત્રે ડાંગરવાના શ્રાવક છગનલાલભાઈ પૂજ્યશ્રી પાસે આવી વંદના કરી. ખેડા. પછી વિનંતી કરી કે “ આષશ્રી ડાંગરવા પધારે, અમારા નાનકડા સંઘમાં બે પક્ષ પડી ગયા છે, તેના આપશ્રી સપ કરાવી આપે. ',
:
પૂજયશ્રી આથી સવારે વિહાર કરી ડાંગરવા પધાર્યો શ્રી સ’ઘને ભેગી કરી, સ’પથી જ બધા કાર્યો થાય છે. સંપથી સંઘને વિકાસ થાય છે, કલેશ કંકાસ હાનીકારક છે.' પૂજ્યશ્રીના આ સદ્ઉપદેશથી વર્ષાને જુના ઝઘડા ક્ષમાં શમી ગયા. શ્રી સોંધમાં શાન્તિ થઇ. શ્રી સ ંઘે ખુશાલી મનાવી ઉલ્લાસ ભાવે આઠ દિવસ સ્વામીવાત્સલ્યપૂર્વક અઠ્ઠાઈ-મહાત્સવ કર્યો.
ડાંગરવાથી લીચ થઇ ને મહેસાણા પધાર્યા, પૂજ્યશ્રીને જલ્દી આગળ જવાની ભાવના હતી, પણ શ્રી સઘને સ્થિરતા માટે ખૂબ આગ્રહ હાવાથી આઠ દિવસ વ્યાખ્યાન વાણીને લાભ આપી, ધમ ભાવના પ્રદીપ્ત રાવી, ત્યાંથી વીસનગર વડનગર થઈને શિપેાર પધાર્યાં.
૩૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org