________________
શ્રી નેમિ સૌર
વસતા નાના પ્રાણીએ ડરીને રહે છે. તેમ પૂજ્યશ્રીની વિદ્યમાનતાના પ્રભાવે શાસન ઉપર આક્રમણૢ કરનારા. ખળા અંકુશમાં રહેતા હતા. સ્વમતાગ્રહીઓ રૂપ કટકા અને જૈનશાસનના દ્રોહી-ઘુવડા પૂજ્યશ્રીની દૃષ્ટિ સન્મુખ પણ આવી શકતા ન હતા.
આવા મહાપ્રતાપના મૂળમાં અટલ શાસન પ્રેમ હતા. પરમાત્માના શાસન ઉપરના અવિચલ સ્નેહભાવ હતા.
j.
પંચ કલ્યાણકના
ઘેાડાને કાયમને માટે નિર્ધાર:
ચામાસા પહેલા-શેષ કાળના દિવસેા હતા. તે દિવસ દરમિયાન વ્યાખ્યાનમાં પૂજય શ્રી સુરપુર દર હરિભદ્રસુરીશ્વરજી મ. વિરચિત “શ્રી પચાસ જી”ની ધ દેશના ચાલતી હતી. તેમાં ક્રમે યાત્રા પંચાસક આવ્યું. આપણા ચિત્રનાયકપૂજ્યશ્રીએ એજસપૂર્ણ વાણીમાં રથયાત્રાનું અદ્ભુત વર્ણન કર્યું. મગધસમ્રાટ શ્રી સ'પ્રતિમહારાજાએ તથા પરમાંહત શ્રી કુમારપાળ મહારાજાએ કેવી અદ્ભુત ભાવેાલ્લાસ અને પેાતાની સમૃધ્ધિસહિત રથયાત્રા કાઢી, તેનાથી કેવી અદ્ભુત શાસન પ્રભાવના થઈ, એ પ્રસંગનું આબેહુબ સવિસ્તાર વર્ણન કર્યુ. તે સાંભળી અમદાવાદના તત્ત્વરસિક અને શ્રોતાએ ભાવિસેાર બનીગયા.
૩૭૫
Jain Education International
For Private & Personal Use Only
પ
www.jainelibrary.org