________________
શ્રી નેમિ સૌરભ
પ્રભુના રથની જમણી તથા ડામી ઘેાંસરીએ ખેંચવા માટેની ઉછામણી અપૂર્વ થઈ. આ પ્રભુ ભક્તિનો નવા જ કાર્યક્રમ હતા, આખા રાજનગરમાં અમાપ સાહનું મેાજુ ફ્રી વળ્યું.
અષાઢ સુદ ૬ નું માંગલ પ્રભાત ઉગ્યું. વરધેડાની તૈયારી ચાલી. આખુ અમદાવાદ પાંજરાપાળ તરફ પગલા ભરી દોડી આવ્યુ, શું માનવ મહેરામણ ઉમટયા છે? સૌ નવાઈ થી જોઈ જ રહ્યા.
દેરાસરમાં સ્નાત્રપૂજામાં પણ માણસાની ભીડ જામી. પ્રભુજીને રથમાં પધરાવીને-વિવિધ એડ-વાજાવાળાએન અપૂર્ણાં ઠાઠ સાથે રથયાત્રાને-વરઘોડાના આરભ થયો. વયેવૃધ્ધ શેઠ શ્રી જમનભાઈ ભગુભાઇ, ઝવેરી ટાલાલ . લલ્લુભાઈ, વગેરે ટા મોટા હિંએ પણ હાંસે હોંસે પ્રભુજીના રથ ખેંચતા હતા.
જ્યાં જ્યાં જે જે લત્તામાં વરઘેાડા જતા, ત્યાં ત્યાં માનવ મેદની જોવા મળતી. જૈનેતા પણ ભારે કુત્તુહલથી નિહાળતા હતા. મુખ્ય મુખ્ય લતાએ કરીને પાંજરાપાળે વરઘેાડા ઉતર્યાં.
Jain Education International
૩૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org