________________
શ્રી નેમિ સૌરભ
કિરણ આડત્રીસ].. શેરીસા તીના પ્રાચીન ઈતિહાસ
કાળની વિચિત્ર ગતિ એ જગપ્રસિદ્ધ ઉકતી અનુસાર શહેર-નગર અને તીથ વિગેરેના ઈંટન-પટન થયા કરે છે, આ તીના પ્રાચીન ઈતિહાસ ઘણા માટે છે. અહિ' થૈડું સાર રૂપે અવલોકી લઈએ.
તેરમી સદીની આ વાત છે. આજે એકવીસમી સદી ચાલી રહી છે. સાત વર્ષ પહેલાની વિગત છે.
જ્યારે ગુજરાતમાં પરમ! ત કુમારપાળનું રાજ્ય ચાલતું હતું. કલિકાળ સČજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના સમકાલીન અને સહાધ્યાયી એટલે સાથે ભણેલા આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. નાગેન્દ્રગચ્છના શિરતાજ તેઓ હતા.
તે મત્રવિદ્યામાં અજોડ હતા. તેમણે ધરણેન્દ્ર અને પદ્માવતી વગેરે દેવ-દેવીઓને મંત્ર સાધનાથી વશીભૂત કર્યાં હતા. જૈન શાસનના મહાપ્રભાવિક સૂરીશ્વર હતા.
Jain Education International
૩૮૦
For Private & Personal Use Only
www.jainelibrary.org