________________
શ્રી નેમિ સૌરભ
વિ. સં. ૧૯૭૦ના આ વર્ષે શેઠ. આ. કે. ની પેઢીના પ્રમુખ અને અમદાવાદના નગરશેઠ શ્રી કસ્તુરભાઇ મણિભાઈ કે જેઓ ખાહેાશ મુત્સદ્દી અને ધમ-વ્યવહાર કુશળ પુરુષ તરીકે પંકાયેલા હતા. દરિયા માગે પરદેશના પ્રવાસે ગયા હતા. માગ માં-સ્ટીમરમાંથી તેમણે પૂજ્યશ્રી ઉપર એક પત્ર લખેલે. તે વાંચતાં-વાંચતા આપણને જાણવા મળશે કે, ખરેખર ! આપણા ચરિત્ર નાયક પુજ્યશ્રી વાસ્તવમાં આપણા મહાન તીર્થાંના હુકા અને શેડ આ. ૪. ની પેઢીના આધાર અને માદક હતા. તે પુત્ર નીચે મુજમ છે ઃ
1
“શ્રી પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયનેમિ સૂરીશ્વરજી. સ્ટીમરમાંથી કસ્તુરભાઈ તથા ઉમાભાઈ તથા લાલભાઇના વંદના ૧૦૦૮વાર અવધારશેાજી. ધમ પસાયથી દરિયા ઘણેા જ શાન્ત છે, અને ધમ પસાયથી આવી જ રીતે અમારી મુસાફી શાંતીથી પસાર થશે. તીર્થોના હકા તથા આણંદજી કલ્યાણજીની પેઢીના આધાર આપ જ છે. માટે આપને વધારે લખવું તે ઠીક નહિ. જરૂર વખતે આપ જે જે ચેાગ્ય લાગે તેમ સૂચન કરાવતા રહેશેાજી. તીર્થાંના હકા જાળવવા આપ અમદાવાદમાંથી વિહાર કરવાનું હાલમાં નહિ રાખે એમ ધારૂં છું. એ જ વિનંતિ. પંન્યાસ શ્રી ઉદયવિજય વિગેરે
Jain Education International
૩૭૨
For Private & Personal Use Only
www.jainelibrary.org