________________
શ્રી નેમિ સૌરભ
આપી દેવું એ જ કે બીજું કાંઈ. માટે સમાધાનની વાત જ નહીં કરવી.
આપણે સ્થાવરજંગમ મિલકત આપી દેવા માટે નથી. ગમે તે થાય પણ આપણે કાયદેસર હજર કેર્ટમાં કેસ લડે જ છે. કદાચ ત્યાં હારી જઈશું ગવર્નમેનને
અપીલ કરીશું અને પછી છેવટે “પ્રીવી કાઉન્સીલ સુધી પણ જઈશું. પણ સમાધાન તે કઈ પણ સંજોગોમાં કરવું નથી એમ મકકમપણે કહ્યું. જીતવા જેટલા પૂરાવાઓ અને ગોકળદાસ અમથાશાએ અંગ્રેજીમાં લખેલા મુદ્દાઓ-દલીલે વગેરે જેઈ મિ. શુકલ તે વિચારમાં ગરકાવ થઈ ગયા.
મુત્સદ્દીગિરી, કુશાગ્રબુદ્ધિ, નિભ કતા ચિવટ તેમજ સતત સભાનતામાં પૂજ્યશ્રી તે કાળના પાકટ વયના પીઢ પુને પણ પ્રેરણાદાયી જોઈને મિ. શુકલને પૂજ્યશ્રી પ્રત્યે અહોભાવ પ્રગટ થયે.
વાંચકે ! આ ઉપરથી વિચારો કે આપણા ચરિત્ર નાયક પૂજ્યશ્રી કેવી મહાન પ્રતિભા સંપન્ન વ્યક્તિ કે જેમની વાત સાંભળીને પ્રસિધ્ધ બેરિસ્ટરે પણ સમાધાન માટેની વાત પડતી મૂકી. તીર્થ રક્ષા માટેની તમયતા અને લાગણી તે કાળમાં અજોડ રૂપે હતી.
વિ. સં. ૧૯૭રમાં જુનાગઢની હજુર કેટમાં શ્રી આ. ક. ની પેઢી તરફથી અપીલ કરી.
૩૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org