________________
શ્રી નેમિ સૌરભ
T
+ + +
પારેખ
-મોજ ૬ -અભ્યા
Ellis
A રા
છે.
-
t
" 5+મોનcકન
કિરણ ત્રેત્રીસમું.............. પ્રાચીન તીર્થના જિર્ણ અવશેષો જોઈ શાસન સમ્રાટ ગમગીન બન્યા.
વિ. સં. ૧૯૬૯ની સાલ હતી. માગસર મહિને હતે.
પૂજયપાદ શાસનસમ્રાટશ્રીને કલોલ નિવાસી શા. ગોરધનદાસ અમુલખભાઈ તથા શ્રી મેહનલાલ કોઠીયા વગેરે પૂજ્યશ્રી પાસે બેઠા હતા. તે વખતે વાત કરતા કરતા કહ્યું કે, “અહી થી ચાર માઈલ ઉપર શેરીસા નામે નાનું ગામ છે. ત્યાં ગામની પાદરે આપણું એક જિર્ણ -શિણ જિન મંદિર છે, આજુ-બાજુ કેટલીક જગ્યાએ જિર્ણ મન્દિરના, ટુટેલા રથ, દરવાજા, બારશાખ
* નવ વર્ષ પૂર્વે આપણા ચરિત્ર નાયક પૂજયશ્રી કલેલ પધારેલ ત્યારે ગોરધનભાઈ વગેરેને પૂજ્યશ્રીએ ઉપદેશ આપીને હુંઢીયા ધર્મમાંથી શાસ્ત્રાનુસાર મૂર્તિપૂજક બનાવ્યા હતા. શેઠશ્રી જમનાભાઈ તરફથી જિર્ણ જિનમન્દિર દેરાસર જિર્ણોદ્ધાર કરાવીને પછી પ્રતિષ્ઠા પણ કરાવેલ.
૩૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org