________________
શ્રી નેમિ સૌરભ દાન સમરણ અને તીર્થોધ્ધારની પ્રાર્થના કરવા પૂર્વક પૂજ્યશ્રીએ ત્યાંથી ઓગણજ જવા માટે વિહાર કર્યો. પૂજયશ્રીના મનમાં અત્યારે એક તીર્થોદધારનું જ રટણ ચાલતું હતું.
આ શાસનસમ્રાટના નયનમાં એવું પ્રાણવંતુ તેજ છલકાતું હતું કે, જે પ્રાણી યા પદાર્થ પર પૂજયશ્રીની કુપા દૃષ્ટિ પડતી, તેનામાં નવજીવનને સંચાર થઈ જતેતેના અનેક દાખલા મેજુદ છે.
શ્રી શેરીસા તીર્થ પર ફરી વળેલી કાળની કાળી છાયા પર પૂજયશ્રીની કૃપાદ્રષ્ટિ પડતાં દુર થવાને અદભુત, ગ તે જ સમયે શરૂ થઈ ગયે, એટલે જ મહાપુરૂષના ગને વિરલ કહ્યો છે, તેમજ અનન્ય ઉપકારક પણ કહ્યો. એ એગ થતાં જ આ તીર્થના ઉદ્ધારને શુભ દિવસ આવી ગયે. અને પછી તે વિદનનાં વાદળ ફટાફટ વિખરાવા માંડ્યાં. તીર્થો દ્વારનું મહાન કાર્ય આગળ વધવા માંડયું.
શેરીસાથી ગણેજ જવા માટે પિતાને શિષ્ય પરિવાર સાથે હતે. હવે એવું બન્યું કે ડું ચાલ્યા , એટલે માર્ગમાં બે રસ્તા આવ્યા. એક એગણેજને. અને બીજે બીજી તરફ, તેમાં જે રસ્તો બીજી તરફ
'
૩૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org