________________
શ્રી નેમિ સૌરભ
fit
I
-
-
પૂજયશ્રી ઓગણેજના ખોટા રસ્તે ચઢી ગયા. જતું હતું. તેને એ ગણેજને માર્ગ માનીને તે રસ્તે પૂજ્યશ્રી આદિ સાધુએ ચાલ્યા.
પૂજયશ્રીના એક પ્રવર્તક મુનિશ્રી યશોવિજયજી બાલમુનિ આગળ નિકળી ગયેલા. તેથી પૂજ્યશ્રીને ચિંતા થઈ કે યશોવિજયજી કયા રસ્તે ગયા હશે કે ખરેખર વિજયજી એગણેજના સાચા રસ્તે ગયેલા હતા. અને પૂજ્યશ્રી આદિ–બેટા-બીજા રસ્તે જતા હતા. કેઈએ આ વાતને ખ્યાલ નહિ. એટલે સો નિશંકપણે ચાલ્યા જતા હતા. ત્યાં જ-એકાએક ચમત્કાર સર્જાયે, ન કપી શકાયએ આકાશના ઉંડાણમાંથી દિવ્ય અવાજ આવ્યું : “ તમે જે માર્ગે જઈ રહ્યા છે, તે તમારે સારો માર્ગ નથી, માગ ભૂલ્યા છે! તમે બીજી બાજુ ના રસ્તે જાવ.”
૨૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org