________________
શ્રી નેમિ સૌરભ મી. વલભરામ, શેઠ જમનાદાસ કરમચંદ, શેઠ વાડીલાલ જમનાદાસ, શેઠ બાલાભાઈ દલસુખભાઈ, શેઠ વાડીલાલ દેવચંદ, શેઠ ચીમનભાઈ બાલાભાઈ શા. ન્યાલચંદ કેવળદાસ, તથા પ્રેમચંદભાઈ વિગેરે ગૃહસ્થ બહાર ગામથી આવેલા પશુઓને પિતાને ઘેર ઉતારી તેમની સરભરા કરવામાં ઉભા ને ઉભા રહ્યા હતા.
આ પ્રસંગે અમદાવાદના નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ તરફથી શ્રીફળની પ્રભાવના, શેઠ શામળભાઈ નથુભાઈ તરફથી નકારશી તથા શ્રીફળની બે પ્રભાવના, શ્રી જૈન તવ વિવેચક સભા તરફથી કરશી તથા શ્રીફળ ની પ્રભાવના, ભાવનગરવાળા શેઠ અમરચંદ જસરાજ તરફથી શ્રીફળની પ્રભાવના, તથા ખંભાતવાળા શેઠ અમરચંદ પ્રેમચંદ તરફથી કરશી, અમદાવાદવાળા શા. લલુભાઈ મરદાસ તરફથી નકારશી, ઝવેરી બાપાલાલ નહાલચંદ તરફથી બદામની પ્રભાવના કપડવંજના શ્રી સંઘ તરફથી નકારશી તથા બોટાદના ગૃહ તરફથી લાંડવાનું લહાણું વિગેરે સત્કાર્યો થયા હતા.
વળી શેઠ મનસુખભાઈ ભગુભાઈ તરફથી શ્રીફળની પ્રભવના, અને ત્રણ અનુગાચાર્ય (૫ભ્યાસશ્રી) વિગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org