________________
શ્રી નેમિ સૌરભ
કૅપડે જ નગરે અદભુત બનાવ
વળી આ મહાન માંગલિક પ્રસંગે એવા અદ્ભુત ધમ –પ્રભાવ દેખાયા હતા કે- જ્યારે ગણીપ અને પંન્યાસપદની ક્રિયાની શરૂઆત થતી હતી કે તરત જ વર્ષા તદ્દન બંધ, અને ક્રિયા પૂરી થયા પછી વર્ષા શરૂ.
ત્યારપછી વાજતે ગાજતે બડ઼ારની વાડીના દેરાસરે દન કરવા જતી વખતે વર્ષો બધ અને વરઘેડા ઉતર્યો પછી પાછે. વર્ષા શરૂ. અને નેકારશી જમતી વખતે વર્ષા અધ, અને નેાકરશી જમ્યા પછી વર્ષી શરૂ. આઠમને દિવસે મેટા વરઘોડે ચડયા હતા, ત્યારે પણ વર્ષ અંધ, અને વરઘેાડા ઉતર્યાં પછી વર્ષો શરૂ.
આમ પાંચે દિવસ થવાથી જૈનધમના પ્રભાવ વિષે અન્ય દ નીએએ ઉણુ અતિ અનુમેદના કરી છે. અને અનેક જીવાએ બેધિબીજની સન્મુખ દશા પ્રાપ્ત કરી છે.
પડવંજના શ્રીસંઘે મહારગામથી આવેલા જૈ ભાઈ એની સરભરા કરવા માટે તન-મન અને ધનને ભાગ આપવામાં બિલકુલ કચાસ રાખી નથી. તેએ બહારગામથી પધારેલા જૈન ભાઈ આની બરદાસ કરવાને ટિબદ્ધ થઈ રહ્યા હતા. ધન્ય છે આવી કવામીતિ અને નિરભિમાનતાને, નગરશેઠ જેશી ગભાઈ પ્રેમાભાઈ, શેઠ શામળભાઇ નથુભાઇના વિવેકી અને ખાડેય મુનીમ
Jain Education International
૩૫૮
For Private & Personal Use Only
www.jainelibrary.org