________________
શ્રી નેમિ સૌરભ - અમદાવાદથી નગરશેઠ કસ્તુરભાઈ મણીલાલ, શેઠ શ્રી અંબાલાલ સારાભાઈ, શેઠ શ્રી જનમ દાસ ભગુભાઈ વિગેરે નાયકા આવ્યા. અને અમદાવાદ તરફ વિહાર કરવા વિનંતી કરી. તેથી અમદાવાદ પૂજ્યશ્રી પધાયો. ખેડાથી પં. શ્રી પ્રતાપ વિ. મ. સા. વિગેરે અમદાવાદ પધાર્યા. ઘેડા દિવસ પછી પૂજ્યશ્રીની આજ્ઞા પૂ. પં. શ્રી પ્રતાપવિજયજી આદિ પણ અમદાવાદથી માલવા તરફ વિહાર કર્યો.
નરોડા-રાયપુર થઈને વલાદ આવ્યા. ત્યાં બોટાદ નિવાસી શાહ હેમચંદ શામજીભાઈના ૧૫ વર્ષની વયના પુત્ર રન નત્તમભાઈને મહા સુદી રને શુભ દિવસે દીક્ષા આપી, પૂ. પં. શ્રી ઉદયવિજ્યજી મ. ના શિષ્ય કરીને તેમનું નામ મુનિશ્રી નંદન વિજયજી મ. રાખ્યું. ત્યાંથી ચાર ઠાણા ગોધરા-દાહેદ તરફ પથાય.
પૂજ્યશ્રીએ પણ બે ગૃહસ્થને દીક્ષા આપી. તેમના નામ મુનિશ્રી કીતિ વિજયજી તથા મુનિશ્રી નિધાનવિજયજી રાખી. પૂ. પં. શ્રી ઉદયવિજજી મારાજના તથા મુનિશ્રી વિજ્ઞાન વિજયજી મહારાજના શિષ્ય કયી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org